આકૃતિમાં $5 \;nc$ નો ચાર્જ ધરાવતો ઘન ગોળાર્ધ બતાવેલ છે. જેને તેના કદ પર સમાન રીતે વીજભારિત કરેલ છે. ગોળાર્ધ સમતલ પર રાખેલ છે. બિંદુ $p$ એ, વક્રના કેન્દ્રથી $15 \;cm$ અંતર છે. ગોળાર્ધ દ્વારા $p$ પર વિદ્યુતસ્થિતિમાન ..... $V$
$150$
$300$
$450$
$600$
$27$ એક સમાન બુંદોને દરેકને $22 \,V$ થી વિદ્યુત ભારીત કરવામાં આવે છે. તેઓ સંયોજાઈને એક મોટું બુંદ બનાવે છે. મોટાં બુંદનું સ્થિતિમાન.......$V$ થશે.
વાહકને અમુક વિદ્યુતભાર આપવામાં આવે છે તો તેનું સ્થિતિમાન.......
વિદ્યુતભારિત પોલા વાહક ગોળાની અંદરની બાજુએ સ્થિતિમાન ...... છે.
કોઈ વિદ્યુતભારના વિદ્યુતક્ષેત્ર અને કોઈ પણ બિંદુ આગળના વિદ્યુતસ્થિતિમાનનો સંબંધ લખો.
$(0, 0, d)$ અને $(0, 0, - d)$ પાસે અનુક્રમે અને બે વિધુતભારો મૂકેલાં છે, તો કયા બિંદુઓએ સ્થિતિમાન શૂન્ય થશે ? તે જણાવો ?