ધન વિદ્યુતભારિત વાહકની નજીક વિદ્યુતભાર રહિત વાહક મુક્તા વિદ્યુતભાર રહિત વાહક પાસે વિદ્યુત સ્થિતિમાન
વિદ્યુતભારિત વાહક ની ઓછું અને અનંત અંતરે વધારે સ્થિતિમાન
વિદ્યુતભારિત વાહક થી વધારે અને અનંત અંતરે ઓછું સ્થિતિમાન
વિદ્યુતભારિત વાહકની વધારે અને અનંત અંતરે વધારે સ્થિતિમાન
વિદ્યુતભારિત વાહકથી ઓછું અને અનંત અંતરે ઓછું સ્થિતિમાન
સમકેન્દ્રીય ત્રણ ગોળાકાર કવચની ત્રિજયાઓ $a,b$ અને $c\,\,(a < b < c)$ છે. આ ગોળા પરની વિદ્યુતભાર પૃષ્ઠઘનતા અનુક્રમે $\sigma ,-\;\sigma $ અને$\;\sigma \;$છે.જો $V_A,V_B$ અને $V_C$ એ કવચ પરનું વિદ્યુતસ્થિતિમાન દર્શાવતા હોય,તો $c=a+b$ માટે ____
$\mathrm{N}$ વિધુતભારોના સમૂહના લીધે કોઈ પણ બિંદુ આગળના વિધુતસ્થિતિમાનનું સૂત્ર મેળવો.
વિદ્યુતભારિત પોલા વાહક ગોળાની અંદરની બાજુએ સ્થિતિમાન ...... છે.
બિંદુવત્ વિધુતભાર $\mathrm{Q}$ માટે અંતર $\mathrm{r}$ સાથે સ્થિતિમાનનો ફેરફાર અને વિધુતક્ષેત્રના ફેરફારનો આલેખ દોરો.
ત્રણ સમકેન્દ્રિયો ધાતુ કવચો $A,B$ અને $C$ ની અનુક્રમે ત્રિજયાઓ $a,b$ અને $c$ $( a < b < c)$ ની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓ અનુક્રમે $ + \sigma , - \sigma $ અને $ + \sigma $ છે. $B$ કવચનું સ્થિતિમાન :