નીચે આપેલ દરેક બહુપદી માટે $p(1), p(2)$ અને $p(4)$ શોધો.
$p(y)=y^{2}-5 y+4$
$p(1)=0, p(2)=-2, p(4)=0$
જો $x+y=12$ અને $x y=27,$ $x^{3}+y^{3}$ ની કિંમત મેળવો :
$4 x^{4}+0 x^{3}+0 x^{5}+5 x+7$ બહુપદીની ઘાત ………. છે.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી, નીચેનાની કિંમત મેળવો.
$999^{2}$
$x^{2}-23 x+120$ ના અવયવ ……. છે.
અવયવ પાડો :
$x^{2}+9 x+18$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.