જો $x+y=12$ અને $x y=27,$ $x^{3}+y^{3}$ ની કિંમત મેળવો :
$756$
$780$
$126$
$263$
$x^{3}+y^{3}$
$=(x+y)^{3}-3 x y(x+y)$
$=12^{3}-3 \times 27 \times 12$
$=12\left[12^{2}-3 \times 27\right]$
$=12 \times 63=756$
અવયવ પાડો
$9 x^{2}-21 x y+10 y^{2}$
ચકાસો કે $2$ અને $5$ બહુપદી $x^{2}-2 x-15$ નાં શૂન્ય છે કે નહીં.
નીચે આપેલી બહુપદીઓમાંથી કઈ બહુપદીનો અવયવ $(x-1)$ છે, તે નક્કી કરો
$2 x^{3}+5 x^{2}-x-6$
નીચેનાના અવયવ પાડો :
$9 x^{2}-12 x+4$
જો બહુપદી $2 x^{2}+k x$ નો એક અવયવ $x + 1$ હોય, તો $k$ ની કિંમત …….. છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.