સમીકરણો $x+y=0$ તથા $x-y=0$ નો સામાન્ય ઉકેલ શોધો.
$x=0, y=0$
બિંદુઓ $(3, 0)$ અને $(0, 4)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ નીચેના પૈકી કયું હોય?
સમીકરણ $x = 7$ ને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપમાં ………. લખાય.
એવા દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ દોરો જેનો દરેક ઉકેલ એવું બિંદુ દર્શાવે છે કે જેના બંને યામનો સરવાળો $10$ થાય.
નીચે દર્શાવેલા $x$ અને $y$ નું સમાધાન કરતું સુરેખ સમીકરણ મેળવો.
$\begin{array}{|c|c|c|} \hline x & 6 & -6 \\ \hline y & -2 & 6 \\ \hline \end{array}$
ઉપરના કોષ્ટકમાંથી $x$ અને $y$ ની કિંમતનો ઉપયોગ કરી આલેખ દોરો.
કયા બિંદુઓએ સુરેખ સમીકરણનો આલેખ $(i)$ $x-$ અક્ષને છેદે $(ii)$ $y-$ અક્ષને છેદે
નીચેની આકૃતિમાં દર્શાવેલ આલેખ આપેલ સમીકરણો પૈકી કયા સમીકરણનો આલેખ છે, તે નક્કી કરો
Confusing about what to choose? Our team will schedule a demo shortly.