બાયોહર્બસાઈસ સંદર્ભે સાચો વિકલ્પ પસંદ કરો.
કેકટોબ્લાસ્ટીસ કેકટોરમ
હેલિએન્થસ એનસ
ફાયટોપ્લોરા પાલ્મીવોરા
એક કરતાં વધુ વિકલ્પો સાચાં છે.
સૂક્ષ્મજીવોની નીચે આપેલ ઘટના માટે ભૂમિકા શોધો અને તેની તમારા શિક્ષક સાથે ચર્ચા કરો :
$(a)$ એકકોષજન્ય પ્રોટીન $(SCP)$
$(b)$ ભૂમિ
નીચેનામાંથી શેનો ઉપયોગ બાયોપેસ્ટીસાઇડ તરીકે થતો નથી?
કાર્ડેમમ ટેકરી કયાં જોવા મળે છે?
વનસ્પતિઓની સંબંધિત વન્ય જાતિઓના સંરક્ષણ માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?