નીચેનામાંથી કઈ વનસ્પતિનો ઉપયોગ લીલા ખાતર તરીકે પાકના ખેતરમાં અને રેતાળ ભૂમિમાં થાય છે? .
ચોખાની કઈ જાતમાં કુદરતી રીતે થતી વિકૃતિનું ઉદાહરણ છે?
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ પ્રરોહાગ્રમાંથી કેલસનું નિર્માણ કરવા વપરાય છે?
BGA મોટા ભાગે કયા પાકમાં જૈવ ખાતર તરીકે વાપરવામાં આવે છે?