આપેલી બહુપદીઓની ઘાત જણાવો : $2-y^{2}-y^{3}+2 y^{8}$
$5$
$8$
$0$
$2$
ચલનો મહત્તમ ઘાતાંક $8$ છે. તેથી બહુપદીની ઘાત $8$ છે.
બહુપદી $x^{3}+3 x^{2}+3 x+1$ નો $x+\pi$ ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો.
સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમોનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારની કિંમતો મેળવો : $104 \times 96$
$x^{3}-a x^{2}+6 x-a$ ને $x-a$ વડે ભાગતા મળતી શેષ શોધો.
નીચેની બહુપદીની સામે દર્શાવેલ $x$ ની કિંમતો એ આપેલ બહુપદીનાં શૂન્યો છે કે નહિ તે ચકાસો :
$p(x)=3 x^{2}-1,\,x=-\,\frac{1}{\sqrt{3}},\, \frac{2}{\sqrt{3}}$
અવયવ પાડો : $49 a^{2}+70 a b+25 b^{2}$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.