બહુપદી $2 x^{2}-7 x-15$ ના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને ભાગફળ તથા શેષ મેળવો
$2 x+3$
ભાગફળ $=x-5,$ શેષ $=0$
અવયવ પાડો.
$\frac{4 x^{2}}{9}-\frac{1}{25}$
$2 x-1$ એ $8 x^{4}+4 x^{3}-16 x^{2}+10 x+m$ નો એક અવયવ તો $m$ ની કિંમત શોધો.
કિંમત મેળવો
$103 \times 105$
અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને $x^{2}-7 x+12$ ના અવયવ પાડો.
$m $ ની કઈ કિંમત માટે $x^{3}-2 m x^{2}+16$ ને $x + 2$ વડે ભાગી શકાય ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.