- Home
- Standard 9
- Mathematics
2. Polynomials
easy
નીચે આપેલ દરેક બહુપદી માટે તેની સામે આપેલ ચલની કિંમત માટે બહુપદીનું મૂલ્ય શોધો
$p(x)=x^{2}+5 x-24$,$x=3$ આગળ
A
$3$
B
$0$
C
$5$
D
$9$
Solution
$p(x)=x^{2}+5 x-24$
$x=3$ આગળ બહુપદી $p(x)$ નું મૂલ્ય
$p(3)=(3)^{2}+5(3)-24$
$=9+15-24=24-24=0$
Standard 9
Mathematics