તે કૂળમાં પુષ્પ ઝાયગોમોર્ફીક છે.
ફેબેસી
બ્રાસીકેસી
લીલીએસી
સોલેનેસી
નીચે પૈકી કયું ગ્રામીની કુળ માટે યોગ્ય નામ છે?
ચણા કયા કુળ સાથે સંકળાયેલ છે?
દ્વિગુચ્છી પુંકેસર .........માં જોવા મળે છે.
આપેલામાંથી કયું લક્ષણ સોલેનેસી માટે સાચું નથી.
ફેબએસી કુળ સાથે જોડાયેલા છોડ ક્યાં પુષ્પીય સૂત્ર દ્વારા રજુ થાય છે ?