એકગુચ્છી પૂંકેસર શેમાં જોવા મળે છે?
કમ્પોઝીટી
લિલિએસી
માલ્વેસી
ક્રુસીફરેસી
માલ્વેસી કુળમાં દલપત્રનો કલિકાન્તર વિન્યાસ ......છે.
ક્રુસીફેરીનાં બીજાશયનું મુખ્ય લક્ષણ કયું છે?
ટેટ્રાડાયનેમસ પરાગરજ ……….. માં જોવા મળે છે.
માલ્વેસીમાં પૂંકેસરની સંખ્યા .......હોય છે.
એટ્રોપા બેલાડોના કઈ કુળની એક મહત્ત્વની ઔષધીય વનસ્પતિ છે?