- Home
- Standard 12
- Biology
9.Biotechnology Principals and Process
medium
નીચેના વિધાનો રેસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકની લાક્ષણીક્તા દર્શાવે છે. ખોટુ વિધાન ઓળખો.
A
$DNA$ ની અંદર ચોક્કસ સ્થાન ઓળખી આ ઉત્સેચક $DNA$ અણુમાં કાપ મૂકે છે.
B
આ ઉત્સુચક $DNA$ ને ચોક્કસ સ્થાને તોડે છે અને માત્ર બે પૈકી કોઈ એક શૃંખલા પર કાપ મૂકે છે.
C
આ ઉત્સેચક દરેક શૃંખલા પર સુગર$-$ફોસ્ફટ માળખાને ચોક્કસ સ્થાને કાપે છે.
D
$DNA$ પર આવેલ પેલીનડ્રોમીક ન્યુક્લિઓટાઈડ શ્રેણી ને આ ઉત્સેચક ઓળખી શકે છે.
(NEET-2019)
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology