- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
normal
શુક્રકોષથી ઘેરાયેલા અંડકોષની આકૃતિ નીચે આપેલ છે.
$A, B$ અને $C$ માટે ક્યો સેટ સાચો છે?
$A$ $\quad$ $B$ $\quad$ $C$

A
પુટકીય કોષો $\quad$ કોરોના રેડીએટ $\quad$ પેરિવિટેલીન અવકાશ
B
પારદર્શક અંડાવરણ $\quad$ પેરિવિટેલીન અવકાશ $\quad$ કોરોના રેડીએટ
C
પારદર્શક અંડાવરણ $\quad$ કોરોના રેડીએટ $\quad$ પેરિવિટેલીન અવકાશ
D
પેરિવિટેલીન અવકાશ $\quad$ પારદર્શક અંડાવરણ $\quad$ કોરોના રેડીએટ
Solution

Standard 12
Biology