શ્રેણિક $A$ માટે , $AI = A$ અને $A{A^T} = I$ સત્ય થવા માટે . . . .
જો $A$ એ ચોરસ શ્રેણિક છે
જો $A$ એ સામાન્ય શ્રેણિક છે
જો $A$ એ સંમિત શ્રેણિક છે
જો $A$ કોઈ પણ શ્રેણિક છે
(a)It is obvious.
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}{\cos \theta }&{ – \sin \theta }\\{\sin \theta }&{\cos \theta }\end{array}} \right]$, તો આપલે પૈકી વિધાન અસત્ય છે.
જો $A = \left[ \begin{array}{l}1\\2\\3\end{array} \right],$તો $AA' = $
આપેલ શ્રેણિકને એક સંમિત અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો : $\left[\begin{array}{ccc}3 & 3 & -1 \\ -2 & -2 & 1 \\ -4 & -5 & 2\end{array}\right]$
જો $A=\left[\begin{array}{cc}\sin \alpha & \cos \alpha \\ -\cos \alpha & \sin \alpha\end{array}\right],$ હોય. તો ચકાસો કે, $\mathrm{A}^{\prime} \mathrm{A}=\mathrm{I}$
જો શ્રેણિક $A=\left[\begin{array}{ccc}0 & 2 y & z \\ x & y & -z \\ x & -y & z\end{array}\right]$ માટે, $A^{\prime} A=I$ હોય, તો $x, y, z$ નાં મૂલ્ય શોધો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.