દ્વિતીય વૃદ્ધિના અભ્યાસમાં નીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે?
સાગ અને પાઈનસ
દેવદાર અને હંસરાજ
ઘઉં અને હંસરાજ
શેરડી અને સૂર્યમુખી
એકદળી પર્ણો......... ધરાવે છે.
હવા છિદ્રો ...........માં મદદ કરે છે.
શેરડીના સાંઠામાં વિભિન્ન આંતરગાંઠની લંબાઈ જુદી - જુદી હોય છે, કારણ કે …...
જલવાહક પેશીના વાહક ઘટકો એકબીજાથી કઈ બાબતમાં જુદા પડે છે?
પૂલીય એધાના નિર્માણ દરમ્યાન ક્યા કોષો વિભાજન ક્ષમતા ગુમાવે છે અને ચોક્કસ કાર્યો કરવા માટે વિકસે છે ?