નિયમિત પ્રવેગિત વર્તુળાકાર ગતિ કરતાં કણ માટે......

  • [AIIMS 2011]
  • A

    વેગ એ ત્રિજયાવર્તી તથા પ્રવેગ એ ત્રિજયાવર્તી અને સ્પર્શીય બંને ઘટકો ધરાવે છે

  • B

    વેગ એ સ્પર્શીય અને પ્રવેગ એ ત્રિજયાવર્તી અને સ્પર્શીય બંને ઘટકો ધરાવે છે.

  • C

    વેગ ત્રિજયાવર્તી અને પ્રવેગ સ્પર્શીય ઘટક ધરાવે છે.

  • D

    વેગ એ સ્પર્શીય અને પ્રવેગ એ ત્રિજયાવર્તી ઘટક ધરાવે છે.

Similar Questions

વિધાન: કેન્દ્રગામી અને કેન્દ્રત્યાગી બળો એક બીજા ને રદ્દ કરે છે .

કારણ: કેન્દ્રત્યાગી બળ એ કેન્દ્રગામી બળ ની પ્રતિક્રિયા છે.

  • [AIIMS 2011]

પદાર્થનું દળ, ઝડપ અને ત્રિજયામાં $50\%$ નો વધારો થાય, તો કેન્દ્રગામી બળમાં ...... $\%$ વધારો થશે?

એક કણ $x-y$ સમતલમાં $x = asin \omega t$ અને $y =acos \omega t$ નિયમ અનુસાર ગતિ કરે છે. આ પદાર્થનો ગતિપથ કેવો હશે?

  • [AIPMT 2010]

$20\,cm$ ત્રિજયાા વર્તુળમાં પદાર્થને ફેરવવામાં આવે છે. તેનો કોણીય વેગ $10\, rad/sec$ છે. વર્તુળાકાર પથ પર કોઈ પણ બિંદુએ રેખીય વેગ ($m/s$ માં) કેટલો હશે?

  • [AIPMT 1996]

આકૃતિમાં $M$ દળનો પદાર્થ $2/\pi $ પરિભ્રમણ$/sec$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે,તો દોરીમાં કેટલો તણાવ ઉત્પન્ન થશે?