- Home
- Standard 12
- Chemistry
એક પ્રતિવર્તી પ્રક્રિયા A $\rightleftharpoons B$ માટે, $\Delta H$પુરોગામી $=20\,kJ\,mol ^{-1}$. ઉદ્દીપક વગર (અનઉદ્દીપકીય)ની પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ (ઊર્જા) $300\,kJ\,mol^{-1}$ છે.જ્યારે પ્રક્રિયા ઉદ્દીપકીય હોય, પ્રક્રિયકની સાંદ્રતા સમાન રાખવામાં આવે તો, $27^{\circ}\,C$ પર ઉદ્દીપકીય પુરોગામી પ્રક્રિયાનો વેગ (દર) એ $327^{\circ}\,C$ પર ઉદીપક વગરની (અનઉદીપકીય) પ્રક્રિયાને સમાન મળી આાવે છે.તો ઉદ્દીપકીય પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ (ઊર્જા) $.........\,kJ\,mol\, { }^{-1}$ છે.
$130$
$120$
$110$
$100$
Solution
$E _{ a }=300\, kJ\,mol ^{-1}$
$\frac{E_a}{T}=\frac{E_a^{\prime}}{T^{\prime}}$
(Since rate of catalysed and uncatalysed reaction is same)
$\frac{300}{600}=\frac{E_{ a , f }^{\prime}}{300}$
$E _{ a , f }^{\prime}=150$
$20=150- E _{ a , b }^{\prime}$
$E _{ a , b }^{\prime}=130$