દ્વિચલ સુરેખ સમીકરણ $a x+b y+c=0$ માટે જો $c = 0$ હોય, તો તેનો આલેખ હંમેશાં ........માંથી પસાર થાય
ઉગમબિંદુ
$x =1$ અને $y = 2$ એ $x$ અને $y$ ચલવાળા ………. સુરેખ સમીકરણનું સમાધાન કરે છે.
બિંદુઓ $(3, 0)$ અને $(0, 4)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ નીચેના પૈકી કયું હોય?
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? તમારા જવાબ માટે કારણ આપો :
દ્વિચલ સુરેખ સમીકરણના આલેખ પરના બધાં બિંદુઓ સુરેખ સમીકરણના ઉકેલ નથી.
સુરેખ સમીકરણ $y =x$ નો આલેખ ……….. બિંદુમાંથી પસાર થાય છે.
નીચેનાં વિધાનો સત્ય છે કે અસત્ય ?
તમારા ઉત્તર માટે કારણ આપો :
$(i)$ $ y-$ અક્ષની ડાબી બાજુએ $4$ એકમ અંતરે $y$- અક્ષને સમાંતર રેખાનું સમીકરણ $x = -4 $ છે.
$(ii) $ સમીકરણ $y = mx + c$ નો આલેખ ઊગમબિંદુમાંથી પસાર થાય છે. $c \neq 0$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.