- Home
- Standard 9
- Mathematics
4. Linear Equations in Two Variables
medium
નીચેનાં વિધાનો સત્ય છે કે અસત્ય ?
તમારા ઉત્તર માટે કારણ આપો :
$(i)$ $ y-$ અક્ષની ડાબી બાજુએ $4$ એકમ અંતરે $y$- અક્ષને સમાંતર રેખાનું સમીકરણ $x = -4 $ છે.
$(ii) $ સમીકરણ $y = mx + c$ નો આલેખ ઊગમબિંદુમાંથી પસાર થાય છે. $c \neq 0$
Option A
Option B
Option C
Option D
Solution
$(i)$ સત્ય, $y-$ અક્ષની ડાબી બાજુએ $a$ એકમ અંતરે $y-$ અક્ષને સમાંતર સમીકરણ $x =-a$ છે.
$(ii)$ અસત્ય, કારણ કે $x = 0, y = 0$ એ સમીકરણનો ઉકેલ નથી.
Standard 9
Mathematics