પેપ્ટાઈડ શૃંખલામાં પ્રતિ એક એમિનો એસિડ ઉમેરવા$. . . . $ $ATP$ અને $. . . . $ $GTP$ વપરાય છે.
$1, 4$
$1, 6$
$1, 2$
$1, 3$
મોટાથી નાના ક્રમમાં જનીન દ્રવ્યની ગોઠવણીનો ક્રમ ઓળખો.
નીચેનામાંથી વિભાજીત જનીન (split-gene) વ્યવસ્થા શેમાં જોવા મળે છે ?
$DNA$ એ જનીનિક દ્રવ્ય છે જે ......એ સાબિત કર્યું.
વેસ્ટર્ન બ્લોટ પદ્ધતિ શેના માટે ઉપયોગ થાય છે ?
તેમાં જનીન દ્રવ્ય $RNA$ હોય