..........એ ઈનિસીએશન કોડોન (પ્રારંભિક સંકેત) છે

  • A

    $AUG$

  • B

    $UAG$

  • C

    $UGA$

  • D

    $UAA$

Similar Questions

એ જ જનીન દ્રવ્ય તેવી સચોટ સાબિતી કયા વૈજ્ઞાનિકોનાં પ્રયોગ દ્વારા પ્રાપ્ત થઈ?

સુકોષકેન્દ્રીમાં $RNA$ પોલિમરેઝ કે જે $tRNA$ નું સંશ્લેષણ કરે છે. તે $RNA$ પોલિમરેઝ અને તે - $rRNA$ નાં નિર્માણ માટે જવાબદાર છે.

ટ્રીપ્ટોફેન ઓપેરોનમા 

બંધારણીય જનીનોનું કાર્ય..... દ્વારા નિયંત્રણ પામે છે.

ભાષાંતર (ટ્રાન્સલેશન) નો પ્રથમ તબક્કો આ છેઃ