- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
લક્ષણોની અભિવ્યક્તિ માટે જનીન ફક્ત ક્ષમતા અને વાતાવરણ તક પૂરી પાડે છે. આ વિધાનની સત્યતા ચકાસો.
Option A
Option B
Option C
Option D
Solution
હકીકતમાં, જનીન દ્વારા દેખાવ સ્વરૂપ નિશ્ચિત થતું નથી. વાતાવરણ પણ લક્ષણોની અભિવ્યક્તિમાં ભાગ ભજવે છે. જનીનો ખરેખર આપણા જીવનમાં ખૂબ સક્રિય હોય છે. તેમની વાતાવરણ સાથેની પ્રતિક્રિયા દરમિયાન ખૂલ $/$ બંધ થાય છે.
આંતરિક પરિબળો જેવાં કે અંતઃસ્રાવ, ચયાપચય-જનીન અભિવ્યક્તિને અસરકર્તા હોય છે, બાહ્ય પરિબળો, તાપમાન પ્રકાશ, પોષણ પણ જનીન અભિવ્યક્તિને અસર કરે છે અને છેવટે દેખાવસ્વરૂપ ફેરફારો સૂચવે છે.
તેથી આપણે કહી શકીએ કે જનીની ક્ષમતા અને વાતાવરણ લક્ષણોની અભિવ્યક્તિ માટેની તક પૂરી પાડે છે.
Standard 12
Biology
Similar Questions
medium