શૃંખલાનાં છૂટા પડવા તથા $DNA$ સ્વયંજનન દરમિયાન રસ્થાયી થવા દરમિયાન નીચેનામાંથી ક્યાં ઉન્સેચકો તથા પ્રોટીન જરૂરી છે?

  • A

    $SSBP$ ગાયરેઝ, પ્રાઈમેઝ

  • B

    ટોપોઆઈસોમરેઝ, હેલિકેઝ, લાગેઝ

  • C

    ગાયરેઝ, લાગેઝ, પ્રાઈઝ

  • D

    ટોપોબાઈસોમરેઝ, હેલિકોઝ, $SSBP$

Similar Questions

નીચેનામાંથી કયું એક $DNA$ સંશ્લેષણ માટે $RNA$ નો પ્રતિકૃતિ શૃંખલા તરીકે ઉપયોગ કરે છે?

પ્રત્યાંકન માટે કયો ઉત્સેચક વપરાય છે ?

ટેમ્પ્લેટ અને કોડિંગ શૃંખલાનું નિર્ધારણ કોની હાજરી દ્વારા થાય છે ?

ક્યાં ઉત્સેચક દ્વારા રૂપાંતરણની પ્રક્રિયા અટકી જાય છે ?

આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે.