પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલાના આઘારનું નિર્માણ કોના દ્વારા થાય છે?
નાઈટ્રોજન બેઈઝ અને પેન્ટોઝ શર્કરા
ફોસ્ફેટ જૂથ અને પેન્ટોઝ શર્કરા
નાઈટ્રોજન બેઈઝ અને ફોસ્ફેટ જૂથ
નાઈટ્રોજન બેઈઝ , ફોસ્ફેટ જૂથ અને પેન્ટોઝ શર્કરા
સેટેલાઇટ $DNA$ એ મહત્ત્વનું છે. કારણ કે તે .........
નીચેનામાંથી કયો ઉત્સેચક $RNA$ માંથી $DNA$ નાં સંશ્લેષણ માટે જવાબદાર છે?
લેકટોઝ નિગ્રાહક કયાં જનીન દ્વારા ઉત્પન્ન થાય છે ?
ઓકાઝાકી ટુકડા કયારે નિર્માણ પામે છે?
“સિગ્નલ સંકલ્પના” -સ્ત્રાવી પ્રકારના પ્રોટીનના જૈવ સંશ્લેષણ માટે કોણે સૂચવી હતી?