શુક્રકોષજનનની શરૂઆત ક્યાંથી થાય છે?
શુક્રવાહિની
અધિવૃષણ નલિકા
શુક્રોત્પાદક નલિકા
શિશ્નાગ
ક્યું એસિડ વિર્યમાં જોવા મળે છે ?
માસિકચક્રનો કયો તબક્કો કે જ્યારે અંડપતન પ્રેરાય છે ?
દ્વિતીયક પૂર્વ અંડકોષની પરિપકવતા કયારે પૂર્ણ થાય છે ?
પુખ્ત મનુષ્યમાં શુક્રપિંડની લંબાઈ ............ અને પહોળાઈ ................. હોય છે.
ઘરેલુ કીટ દ્વારા સ્ત્રીની ગર્ભાવસ્થા મુત્રમાં રહેલ એક અંતઃસ્ત્રાવના આધારે જાણી શકાય એ અંતઃસ્ત્રાવ