માનવ સ્ત્રીમાં નીચેનામાંથી કયો પ્રસંગ અંડકોષપાત સાથે સંકળાયેલ નથી?
ઓઇસ્ટ્રાડીઓલના પ્રમાણમાં ઘટાડો
ગ્રાફિયન પુટિકાનો પૂર્ણ વિકાસ
દ્વિતીય પૂર્વઅંડકોષ મુક્ત થવા
$LH$ નું પ્રચંડ મોજું (પ્રચંડ લહેર)
આપેલ આકૃતિ માદા પ્રજનન તંત્રનો આયામ છેદ દર્શાવે છે. તેમાં $A-F$ માંના કયા ત્રણ ભાગ સાચી રીતે ઓળખેલા છે?
ગેસ્ટેશન સમયગાળો માનવમાં સરેરાશ કેટલો હોય છે.
જર્મ હિલ ક્યાં હાજર હોય છે ?
માનવ અંડપિંડમાંથી અંડક કઇ અવસ્થાએ મુક્ત થાય છે ?
નીચેનામાંથી કઈ ગ્રંથી નર પ્રજનનતંત્રમાં જોડમાં આવેલ હોતી નથી.