- Home
- Standard 12
- Biology
6.Evolution
medium
કેન્દ્રાભિસારી ઉદવિકાસનું એક ઉદાહરણ આપો અને એવાં લક્ષણો ઓળખો કે તેઓ કેન્દ્રાભિસારિત કરતાં હોય.
Option A
Option B
Option C
Option D
Solution
કેન્દ્રાભિસારી ઉદ્દવિકાસ (convergent evolution) – સમાન કાર્ય માટે ભિન્ન રચનાઓ વિકસે છે અને તેથી સમાનતા ધરાવે છે.
ઑસ્ટ્રેલિયન માર્સુપિયલ (marsupial-કોથળીધારી) નું છે. મોટા ભાગના માર્સુપિયલ એકબીજાથી ભિન્ન હતા (આકૃતિ), તેઓ એક જ પૂર્વજોના સમૂહમાંથી ઉદ્દવિકાસ પામેલ હતા પરંતુ તે બધા ઓસ્ટ્રેલિયન ટાપુના મહાદ્વિપ (ખંડ) માં જ વિકસ્યા હતા પ્રતિનિધિત્વ) એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે તો તેને અપસારી (convergent) ઉદ્વિકાસ કહે છે.
ઓસ્ટ્રેલિયાના જરાયુજ સસ્તનો પણ અનુકૂલિત પ્રસરણ દર્શાવે છે. આ પ્રકારના દરેક જરાયુજ સસ્તનો, માસૃપિયલ (ઉદાહરણ: જરાયુજ વરૂ અને ટાસ્માનીયન વરૂ) સમાન અનુરૂપ વિકાસ દર્શાવે છે
Standard 12
Biology
Similar Questions
medium