- Home
- Standard 12
- Biology
3.Reproductive Health
medium
તફાવત આપો : $\rm {ZIFT}$ પદ્ધતિ અને $\rm {GIFT}$ પદ્ધતિ.
Option A
Option B
Option C
Option D
Solution
$ZIFT$ પદ્ધતિ |
$GIFT$ પદ્ધતિ |
$(1)$ તેનું પૂર્ણ નામ ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર છે. | $(1)$ તેનું પૂર્ણ નામ ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર છે. |
$(2)$ આ પદ્ધતિમાં અંડકોષ અને શુક્રકોષનું સંયોજન પ્રયોગશાળામાં કરાવાય છે. | $(2)$ અંડકોષ અને શુક્રકોષને $ICSI$ દ્વારા અંડવાહિનીમાં સંયોજન કરાવાય છે. |
$(3)$ શરીર બહાર ફલન પામેલ ગર્ભને અંડવાહિનીમાં સ્થાપિત કરાય છે. | $(3)$ ફલનક્રિયા શરીરની અંદર અંડવાહિનીમાં થાય છે. |
Standard 12
Biology