5.Molecular Basis of Inheritance
medium

તફાવત આપો : $\rm {VNTR}$ અને પ્રોબ

Option A
Option B
Option C
Option D

Solution

$VNTR$ પ્રોબ
$(1)$ તે સેટેલાઇટ $DNA$નો વર્ગ છે. 

$(1)$ તે રેડિયોઍક્ટિવિટી સક્રિય $VNTR$ છે.

$(2)$ તેમાં નાનો અનુક્રમ, પુનરાવર્તિત નકલોમાં જોવા મળે છે. $(2)$ $DNA$ ખંડ સાથેના સંકરણમાં ઉપયોગમાં લેવાય છે.
Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.