12.Ecosystem
normal

કાર્બનચક્ર અને ફૉસ્ફરસ ચક્ર વચ્ચેનો તફાવત જણાવો.

Option A
Option B
Option C
Option D

Solution

કાર્બનચક્ર અને ફૉસ્ફરસ ચક્ર વચ્ચેના મુખ્ય મહત્તના બે તફાવતો છે : પહેલો એ છે કે વરસાદ દ્વારા ફોરફરસનો વાતાવરણમાં અંતઃપ્રવેશ કાર્બનના અંતઃપ્રવેશ કરતાં ખૂબ જ ઓછો હોય છે અને બીજો, સજીવો અને પર્યાવરણ વચ્ચે ફૉસ્ફરસનો વાયુ-વિનિમય એક્દમ નહિવત્ હોય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.