3.Reproductive Health
medium

તફાવત આપો : કુટુંબનિયોજન પદ્ધતિઓ અને કુટુંબ નિયોજન કાર્યક્રમો

Option A
Option B
Option C
Option D

Solution

કુટુંબનિયોજન પદ્ધતિઓ

કુટુંબ નિયોજન કાર્યક્રમો
$(1)$ કુટુંબ નિયોજન પદ્ધતિ દ્વારા દંપતી ગર્ભધારણ પર યોજાય છે. $(1)$ સરકાર દ્વારા વસ્તીવધારાને રોકવા આવા કાર્યક્રમો નિયંત્રણ મેળવે છે.
$(2)$ આ પદ્ધતિઓ દ્વારા ખોડખાંપણવાળા કે આનુવંશિક રોગ ધરાવતા બાળકોથી બચી શકાય છે. $(2)$ આ કાર્યક્રમ અંતર્ગત માતા -બાળકની સ્વાથ્ય સંભાળને આવરી લેવાય છે.
$(3)$ આ પદ્ધતિ નસબંધી, કૉપર $T$, નિરોધ, ઓરલ પિલ્સ વગેરે પર આધારિત રહે છે. $(3)$ સરકારી, બિનસરકારી સંસ્થાઓ દ્વારા તાલીમ અપાયેલી વ્યક્તિઓ આ કાર્યક્રમોનું સંચાલન કરે છે.
$(4)$ બાળજન્મની સંખ્યા-સમયગાળો જળવાઈ શકે છે. $(4)$ હાલના તબક્કે $RCH$ પ્રોગ્રામ્સ કાર્યરત છે.
Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.