3.Reproductive Health
easy

આપેલ વિધાનો સાચો/ખોટાં સમજાવો :

$(a)$ ગર્ભપાત સ્વયંભૂ પણ થઈ શકે છે. (સાચું $/$ ખોટું)

$(b)$ વંધ્યતાને જીવી શકે તેવું (સક્ષમ) બાળક પેદા કરવા માટેની અસમર્થતા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને હંમેશાં સ્ત્રી સાથીમાં અસાધારણતા/ખામીઓને કારણે છે. (સાચું $/$ ખોટું)

$(c)$ સંપૂર્ણ દૂધસવણ કુદરતી ગર્ભનિરોધક પદ્ધતિમાં મદદકર્તા છે. (સાચું $/$ ખોટું.)

$(d)$ લોકોના પ્રજનન-સ્વાથ્ય સુધારવા હેતુ પ્રજનન સંબંધિત પાસાંઓની બાબતમાં જાગૃતતા પેદા કરવી એ એક અસરકારક ઉપાય છે. (સાચું $/$ ખોટું)

Option A
Option B
Option C
Option D

Solution

Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.