- Home
- Standard 12
- Biology
1.Sexual Reproduction in Flowering Plants
medium
તફાવત આપો : નરજન્યુજનક અવસ્થા - માદાજન્યુજનક અવસ્થા
Option A
Option B
Option C
Option D
Solution
નરજન્યુજનક અવસ્થા | માદાજન્યુજનક અવસ્થા |
$(1)$ પરાગરજ કે લઘુબીજાણુનું સમભાજન થતાં નજન્યુજનક અવસ્થા સર્જાય છે. | $(1)$ મહાબીજાણુનું સમભાજન થતાં માદાજન્યુજનક અવસ્થા સર્જાય છે. |
$(2)$ પરાગનલિકાની ઘટના જોવા મળે છે. | $(2)$ અંડકનું નિર્માણ સર્જાય છે. |
$(3)$ પરાગકોષકેન્દ્રમાંથી વાનસ્પતિક કોષ અને જનનકોષનું નિર્માણ થાય છે | $(3)$ મહાબીજાણુ કોષકેન્દ્રનું વિભાજન થતા આઠ કોષકેન્દ્રો અને સાત કોષીય રચના ઉત્પન્ન થાય છે. |
Standard 12
Biology