- Home
- Standard 11
- Biology
5.Morphology of Flowering Plants
medium
ફેબેસી કુળની વનસ્પતિની આર્થિક અગત્યતા જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
આ કુળની ઘણી વનસ્પતિઓ કઠોળના સ્રોત તરીકે – ચણા, તુવેર, વાલ, મગ, સોયાબીન
ખાદ્યતેલ માટે -મગફળી, સોયાબીન (soyabean)
રંગક તરીકે – ઇન્ડિગોફેરા (dye – ગળી)
રેસાઓ માટે – શણ (Sunhemp)
ઘાસચારા તરીકે -ત્રિપત્તિ (Trifolium), ઇકડ (Sesbania)
ઔષધ તરીકે -જેઠીમધ (Muliathi)
સુશોભન માટે – લ્યુપિન (Lupin), વટાણા
Standard 11
Biology
Similar Questions
medium