લ્યુપિનનો ઉપયોગ
ખાદ્યતેલ તરીકે
રંગક તરીકે
સુશોભન માટે
ઔષધ તરીકે
શતાવરીનું વાનસ્પતિક નામ .....છે.
પૃષ્ઠબાજુએથી જોડાયેલું અને એકકોષ્ઠીય પરાગાશય એ શેનું વિશિષ્ટ લક્ષણ છે?
નીચેનામાંથી શેમાંથી વાદળી રંગ મેળવવા માટે વપરાય છે?
ગ્રામીનીનાં પરિપુષ્પોને ..........કહે છે.
બટાટાનું વૈજ્ઞાનિક નામ શું છે?