જેની પર બિંદુ $(-2, 4)$ આવેલ હોય તેવી ચાર રેખાના સમીકરણ આપો.
$x+y=2$
$x-y=-6$
$2 x+y=0$
$x+2 y=6$
એક શહેરમાં રિક્ષા ભાડું આ પ્રમાણે છે.પ્રથમ કિલોમીટર માટે ₹ $10$ અને ત્યારબાદના દરેક કિલોમીટર માટે ભાડું ₹ $3$ પ્રતિ $-$કિલોમીટર છે. કાપેલ અંતર $x$ કિલોમીટર અને કુલ ભાડું ₹ $y$, લઈ આ માહિતી માટે દ્વિચલ સુરેખ સમીકરણ રચો અને તેનો આલેખ દોરો. આલેખમાંથી $4$ કિલોમીટરની મુસાફરી માટે થતું કુલ ભાડું શોધો.
એક જ કાર્તેઝિય સમતલમાં સુરેખ સમીકરણ $y = x$ અને $y =-x$ ના આલેખ દોરો.
તમે શું અનુમાન કરો છો ?
જો આપણે દ્વિચલ સુરેખ સમીકરણની બંને બાજુને શૂન્યેતર સંખ્યા વડે ગુણીએ અથવા ભાગીએ તો સુરેખ સમીકરણના ઉકેલ ……….
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? તમારા જવાબ માટે કારણ આપો
સુરેખ સમીકરણ $3x + 4 = 12$ ના આલેખ પર બિંદુ $(0, 3)$ આવેલું છે.
$x$ -અક્ષનું સમીકરણ ……. છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.