$x$ -અક્ષનું સમીકરણ ....... છે.
$y=0$
$x=0$
$x+y=0$
$x=y$
$y=0$ is the equation of $x$ – axis.
જેની પર બિંદુ $(3, 5)$ આવેલ હોય તેવી ચાર રેખાના સમીકરણ આપો.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
સમીકરણ $5 x-3 y=30$ નો આલેખ $y-$ અને બિંદુ $(6, 0)$ માં છે.
સમીકરણ $3 x-4 y=24$ નું $y-$ સ્વરૂપ ……… થાય.
નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો
$4 y=24$
સુરેખ સમીકરણ $x + 2y = 8$ નો ઉકેલ $(i)$ $x-$ અક્ષ પર હોય $(ii) $ $y-$ અક્ષ પર હોય તેવા ઉકેલ શોધો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.