1. MATTER IN OUR SURROUNDINGS
easy

કારણો દર્શાવો : વાયુ એ પાત્રની દીવાલો પર દબાણ ઉત્પન્ન કરે છે.

Option A
Option B
Option C
Option D

Solution

વાયુ અવસ્થામાંના દ્રવ્યકણો સૌથી વધુ ગતિ ઊર્જા ધરાવતા હોવાથી તેઓ પાત્રમાં અસ્તવ્યસ્ત (અનિયમિત) ખૂબ જ ઝડપથી ગતિ કરે છે. તે દરમિયાન અનિયમિત ગતિને કારણે તેઓ જ્યારે પાત્રની દીવાલ સાથે અથડામણ અનુભવે છે. આથી આ અથડામણને લીધે વાયુ એ પાત્રની દીવાલો પર દબાણ ઉત્પન્ન કરે છે.

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.