- Home
- Standard 9
- Science
1. MATTER IN OUR SURROUNDINGS
easy
કપમાં રહેલ ગરમ ચા અથવા દૂધની તુલનામાં ૨કાબી (પ્લેટ)માં કાઢી આપણે ચા અથવા દૂધ ઝડપથી પી શકીએ છીએ. શા માટે ?
Option A
Option B
Option C
Option D
Solution
કપમાં રહેલ ગરમ ચા અથવા દૂધની તુલનામાં તેને આપણે રકાબીમાં કાઢી ઝડપથી પી શકીએ છીએ કારણ કે ગરમ ચા અથવા દૂધને રકાબીમાં કાઢવાથી તેની સપાટીના ક્ષેત્રફળમાં વધારો થાય છે. સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતાં બાષ્પીભવનનો દર વધે છે આથી તે ઝડપથી વાતાવરણમાં ઉષ્મા ગુમાવીને ઠંડું થવાથી આપણે તેને સરળતાથી પી શકીએ છીએ .
Standard 9
Science