- Home
- Standard 9
- Science
1. MATTER IN OUR SURROUNDINGS
medium
નીચેનાં અવલોકનો માટેનાં કારણો આપો :
ગરમ ખોરાકની સોડમ (વાસ) થોડા મીટર દૂર સુધી પણ આવે છે. જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સોડમ (વાસ) લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે.
Option A
Option B
Option C
Option D
Solution
દ્રવ્યના કણો ગતિજ ઊર્જા ધરાવતા હોવાથી તે સતત ગતિશીલ હોય છે તેમજ તાપમાન વધતાં દ્રવ્યના કણોની ગતિમાં વધારો થાય છે. આથી ગરમ ખોરાકના કણો હવા સાથે મિશ્ર થઈ થોડા મીટર દૂર સુધી જઈ શકે છે.
પરંતુ ઠંડા થઈ ગયેલા ખોરાકની વાસ લેવા વધુ નજીક જવું પડે છે કારણ કે ઠંડા ખોરાકનું તાપમાન ઓછું હોવાથી તેના કણો ધીમેથી ગતિ કરે છે.
Standard 9
Science