- Home
- Standard 9
- Science
1. MATTER IN OUR SURROUNDINGS
easy
નીચે દર્શાવેલ તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો :
$a.$ $300 \,K$
$b.$ $573 \,K$.
A
$27\,^oC$ અને $300\,^oC$
B
$270\,^oC$ અને $30\,^oC$
C
$25\,^oC$ અને $330\,^oC$
D
$40\,^oC$ અને $270\,^oC$
Solution
કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ફેરવવાનું સૂત્ર $^oC=K -273$ મુજબ
$(a)$ $300 \,K -273=27\,^oC$
$(b)$ $573\, K -273=300\,^oC$
Standard 9
Science