- Home
- Standard 12
- Biology
3.Reproductive Health
medium
વૈજ્ઞાનિક કારણો આપો : એમ્નિઓસેન્ટેસીસ ભ્રૂણની જનીનિક અનિયમિતતાનું નિદાન કરે છે.
Option A
Option B
Option C
Option D
Solution
ગર્ભજળ કસોટી કે $AFT$ તરીકે ઓળખાતી પદ્ધતિ દ્વારા ભ્રૂણીય અવસ્થા દરમિયાન, ભ્રૂણ ફરતે આવેલ ઉલ્વ કોથળીમાંથી અલ્પ પ્રમાણમાં ગર્ભજળ નમૂના રૂપે લેવાય છે. ત્યાર બાદ તેના $DNA$ પરીક્ષણ દ્વારા રંગસૂત્રીય અનિયમિતતા શોધાય છે. આ રોગ અસાધ્ય હોય તો ગર્ભપાતની સલાહ અપાય છે.
Standard 12
Biology