- Home
- Standard 12
- Biology
3.Reproductive Health
medium
પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં કઈ રીતે પ્રગતિ થઈ રહી છે ?
Option A
Option B
Option C
Option D
Solution
વિવિધ પ્રજનનક્ષેત્રોમાં સંશોધનોને પ્રોત્સાહન અપાય છે. નવી પદ્ધતિઓ શોધવા અને હાલની પરિસ્થિતિમાં સુધારા માટે સરકારી અને બિનસરકારી સંસ્થાઓ મદદ કરે છે.
કેન્દ્રીય ઔષધ સંશોધન કેન્દ્ર $(CDRI)$ દ્વારા ‘સહેલી' ઓરલ પિલ્સ વિકસાવાઈ છે. જે મુખ દ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળી છે.
જાતીયતા સંબંધિત વધુ જાગૃતતા, તબીબી સહાય દ્વારા પ્રસૂતિ અને પ્રસૂતિ પછીની દેખરેખથી માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે.
નાનું કુટુંબ ધરાવતાં પરિવારોની સંખ્યા વધી છે, $STDs$નું નિદાન અને સારવાર, જાતીય સમસ્યાઓમાં તબીબી સુવિધાઓ જોવા મળે છે. આ બધાં જ પાસાંઓ સમાજના પ્રાજનનિક સ્વાશ્ય સુધારાનું નિર્દેશન કરે છે.
Standard 12
Biology