વૈજ્ઞાનિક કારણો આપો : વંદા માનવજીવન માટે હાનિકારક છે.

Similar Questions

પેરિપ્લેનેટામાં આવેલી જીભ જેવી રચના .....છે.

વંદામાં આવેલી લાળગ્રંથિ ..........માં ખૂલે છે.

યોગ્ય જોડકા જોડો (વંદો)

કોલમ - $I$

કોલમ - $II$

$1$. બાહ્યકંકાલ

$p$. ઉરસ

$2$. ત્રણ ચેતાકંદ

$q$. કાઈટીન

$3$. શુક્રસંગ્રહાશયની એકજોડ

$r$. ઉદરના $6^{th}-7^{th}$ ખંડમાં

$4$. મશરૂમ આકારની ગ્રંથી

$s$. છઠ્ઠા ખંડમાં

વંદામાં લિંગભેદને અનુલક્ષીને નીચેનામાંથી ક્યું તેનું લાક્ષણિક લક્ષણ છે?

  • [NEET 2023]

વંદાના હદયમાં આવેલા ખંડોની સંખ્યા .....છે?