વંદામાં આવેલી લાળગ્રંથિ ..........માં ખૂલે છે.
જમ્ભ
અધોકંઠનાલિય
વક્ષજમ્ભ
અધિજમ્ભ
વંદાના પાચન માર્ગમાં મુખથી શરૂ કરીને અંગોની ગોઠવણીનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
વંદાના પાચનતંત્રના અંગોનો સાચો કમ ઓળખો.
વંદો માનવ માટે હાનિકારક છે. સમજાવો.
નર વંદામાં પ્રજનનતંત્રના કયા ભાગમાં શુક્રકોષોનો સંગ્રહ થાય છે?
વંદામાં યકૃતીય અથવા જઠરીય અંધાંત્રોનું સ્થાન ઓળખો.