- Home
- Standard 12
- Biology
12.Ecosystem
easy
વૈજ્ઞાનિક કારણો આપો : ઊર્જાના પિરામિડ ક્યારેય ઊલટા શક્ય નથી.
Option A
Option B
Option C
Option D
Solution
ઊર્જાના પિરામિડ હંમેશાં સીધા જ હોય છે, ક્યારેય ઊલટા શક્ય નથી. કારણ કે જ્યારે એક ચોક્કસ પોષકસ્તરેથી બીજા પોષકસ્તરે ઊર્જા પ્રવાહિત થાય છે, ત્યારે દરેક તબ્બકે કેટલીક ઊર્જા ઉષ્મા સ્વરૂપે હંમેશાં ગુમાવાય છે. ઊર્જા પિરામિડમાં દરેક સ્તંભ આપેલ સમયમાં કે વાર્ષિક પ્રતિ એકમ વિસ્તારમાં દરેક પોપકસ્તરે હાજર રહેલ ઊર્જાની માત્રાનું સૂચન કરે છે.
Standard 12
Biology