- Home
- Standard 12
- Biology
3.Reproductive Health
medium
વૈજ્ઞાનિક કારણો આપો : સરકારી કે વિવિધ સેવાભાવી સંસ્થાઓ પ્રાજનનિક સ્વાસ્થ્ય જાગૃતિ માટે વિવિધ યોજનાઓ ઘડે છે.
Option A
Option B
Option C
Option D
Solution
સરકારી સંસ્થાઓ દ્વારા $RCH$ જેવા પ્રોગ્રામ અંતર્ગત ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકોની સ્વાથ્ય સુધારણા જેવા કાર્યક્રમો અમલમાં મુકાય છે. કુટુંબનિયોજન માટે સરકારી હૉસ્પિટલમાં વિવિધ સેવાઓ વિનામૂલ્ય અપાય છે. નાના કુટુંબને પ્રોત્સાહિત કરવા અનેક પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકાય છે.
Standard 12
Biology