- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
medium
વૈજ્ઞાનિક કારણ આપો : જન્મસમય નજીક હોય ત્યારે બે રાસાયણિક સંકેતો સંકળાઈ સાચી (વાસ્તવિક) પ્રસૂતિપીડા ઉત્પન્ન કરે છે.
Option A
Option B
Option C
Option D
Solution
ભ્રૂણના કેટલાક કોષો ઑક્સિટોસીન ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. જે જરાયુના પ્રોસ્ટાગ્લેડિયન મુક્ત કરવા ઉત્તેજે છે. આ બંને અંતઃસ્ત્રાવો ગર્ભાશયના સતત અને શક્તિશાળી સંકોચનને પ્રેરે છે. આ તબક્કે ઑક્સિટોસીનના સંકેતો પશ્ચ પિટ્યુટરી ગ્રંથિમાંથી મુક્ત થાય છે.
ઓક્સિટોસીન અને પ્રોસ્ટાગ્લેડિનના વધતા સ્તરની સંયુક્ત અસરો સાચી પ્રસૂતિને પ્રેરે છે, મજબૂત સંકોચનને કારણે વધુ ઑક્સિટોસીન મુક્ત થાય છે, જેને કારણે વધુ શક્તિશાળી સંકોચન થાય, જે બાળકને માતાના પેઢુમાંથી વધુ ઊંડે ઊતરે છે. આ બાળકને ગર્ભાશયમાંથી બહાર દોરી જાય છે. તરત પછી શિશુનો પ્રસવ થાય છે.
Standard 12
Biology