- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
medium
બાળકના વિકાસના શરૂઆતના તબક્કામાં દાક્તર સ્તનપાન કરાવવાની સલાહ શાથી આપે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
દૂધસ્રાવના શરૂઆતના દિવસોમાં સ્ત્રાવતું દૂધ નવસ્તન્ય (colostrum) તરીકે ઓળખાય છે કે જે ઘણાં ઍન્ટિબોડી (ખાસ કરીને $IgA$) ધરાવે છે. આ એન્ટિબોડી $(IgA)$ નવા જન્મેલા બાળકોને રોગો સામે પ્રતિચાર કેળવવા (મેળવવા) માટે જરૂરી છે. નવા જન્મેલા બાળકના શરૂઆતના દિવસોમાં તંદુરસ્ત બાળકના વિકાસ માટે દાક્તર સ્તનપાન કરાવવાની સલાહ આપે છે.
Standard 12
Biology